હોબીવિશ્વ
વિશ્વના ગુજરાતીઓના ચરણે હોબીઓનો ખજાનો
(કોયડો) ભાઈ-બહેન
Posted by on February 23, 2012
એક કુટુંબનાં બાળકોમાં દરેક છોકરાને જેટલા ભાઈ છે તેટલી જ બહેન છે. અને દરેક છોકરીને જેટલી બહેન છે તેથી બમણાં ભાઈ છે.
તો સવાલ : આ કુટુંબમાં કુલ કેટલા ભાઈ-બહેન હશે ? (અર્થાત કેટલા છોકરા ? કેટલી છોકરી ?)
Comments are closed.