હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

કાગળની હોડી – 9 : ઓરીગામી

boat_12

   આમ તો આ સાદી હોડી જ દેખાય છે ને? આપણે નીશાળમાં બનાવતાં હતાં એવી?

 

    પણ.. ના! એ લંબચોરસ કાગળમાંથી બનાવેલી છે !

Advertisements

2 responses to “કાગળની હોડી – 9 : ઓરીગામી

 1. pragnaju જાન્યુઆરી 19, 2009 પર 9:26 એ એમ (am)

  ચાલો બાળગીત સાથે માણીએ
  હોડી હંકાર, તારી હોડી હંકાર
  ઉંડા ઉંડા જલે તારી હોડી હંકાર!

  મારે ઉછાળા વેગે તરંગો,
  નાચે અમારાં આનંદે અંગો;
  હલેસાને માર જરી રાખી સંભાળ
  ઉંડા ઉંડા જલે તારી હોડી હંકાર!

  ગાઈ લે ગીતડાં આનંદ આપતાં,
  થાકને મટાડતાં ચિંતાને કાપતાં;
  મીઠી કૈં કથા એમાં તારી સંભાર,
  ઉંડા ઉંડા જલે તારી હોડી હંકાર!

  દૂર છે કિનારો છતાં ધીરજને રાખજે,
  બીક ને નિરાશા બધી ખંખેરી નાખજે;
  શ્રધ્ધાનો કરી લેતાં આજે ટંકાર
  ઉંડા ઉંડા જલે તારી હોડી હંકાર!

  હોડી હંકાર, તારી હોડી હંકાર
  ઉંડા ઉંડા જલે તારી હોડી હંકાર!

 2. Rajendra Trivedi, M.D. જાન્યુઆરી 19, 2009 પર 5:18 પી એમ(pm)

  દૂર છે કિનારો છતાં ધીરજને રાખજે,
  બીક ને નિરાશા બધી ખંખેરી નાખજે;
  શ્રધ્ધાનો કરી લેતાં આજે ટંકાર
  ઉંડા ઉંડા જલે તારી હોડી હંકાર!

  I like this poem!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: