હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

કાગળની હોડી – 11 : ઓરીગામી

 boat_14

   આમ તો આ હોડી આપણી જુની અને જાણીતી જ છે. પણ બનાવવાની રીત થોડી જુદી છે.

  ચોરસ કાગળને ચીલાચાલુ  રીતે વાળતાં પહેલાં, ચારેક જેટલા વધારાના ફોલ્ડ કરવાથી સઢ ઉમેરી શકાય છે. હું આ રીત આકસ્મીક જ  શોધી શક્યો હતો.

Advertisements

One response to “કાગળની હોડી – 11 : ઓરીગામી

 1. pragnaju જાન્યુઆરી 21, 2009 પર 9:08 એ એમ (am)

  આકસ્મીક જ શોધી…
  યુ રે કા યુ રે કા
  ચોરસ કાગળ…
  હું ચોરસ ઓરડામાં બંધ રહીને જોઉં છું દુનિયા,
  ફૂલો ચોરસ છે,
  ચોરસ ખૂશ્બુ ને
  ચોરસ છે આ આભો.
  અને લાલભડક હોડી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: