કોયડા કોર્નર

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

ટેન્ક – ઓરીગામી

 

TANK

લશ્કરી ટેન્ક

   ચોરસ કાગળમાંથી બનતા આ મોડલમાં થોડાક જ ફેરફાર કરવાથી જાતજાતના આકાર બનાવી શકાય છે. આની પધ્ધતી જાતે શોધી કાઢેલી છે.

Advertisements

One response to “ટેન્ક – ઓરીગામી

  1. pragnaju જાન્યુઆરી 30, 2009 પર 10:02 એ એમ (am)

    આ તો એરમોબાઇલ ઓપરેશનો માટે વપરાતી હળવી ટેન્ક લાગે છે!
    ભારતીય લશ્કરી દળ વિશ્વનું એક એવું દળ છે જેની પાસે વ્યૂહાત્મક એરલિફ્ટ ક્ષમતા છે. તેનું આઇએલ૭૬ વિમાન અર્ધલશ્કરી સૈનિકોની બ્રિગેડને ઉતારવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ આવા ઓપરેશનોમાં પણ જવાનોને લઇ જવા માટે હળવી ટેન્કોની જરૂર પડે છે. બીજું શહેરી ત્રાસવાદના વધતા જતા ખતરા સામે પણ હળવી ટેેન્કોની જરૂર પડે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: