કોયડા કોર્નર

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

હેલીકોપ્ટર – ઓરીગામી

helicopter_2

 ચોરસ કાગળને આમતેમ મચડતાં આ મોડલ આકસ્મીક ઉપસી આવ્યું. આમાં જ થોડાક ફેરફાર કરવાથી સબમરીન અને પ્લેન પણ બની શકે છે.

Advertisements

2 responses to “હેલીકોપ્ટર – ઓરીગામી

  1. pragnaju ફેબ્રુવારી 4, 2009 પર 8:07 એ એમ (am)

    બારડોલીમાં નિકળેલી વિશાળ ગણેશ વિસજેન શોભાયાત્રા પર આજે બારડોલીના સ્થાનિક યુવાન દ્રારા બનાવવામાં આવેલા
    નાનકડા હે લી કો પ્ટ ર મારફતે ફુલોની વષો કરાઈ હતી. ગણપતિ બાપા અને વિસજેન યાત્રાનાં ગણેશ ભક્તો પર આકાશમાંથી હેલીકોપ્ટર મારફતે ફુલોની વષો થતાં એક તબક્કે પોલીસ તંત્રનાં અધિકારીઓએ પણ દોડધામ કરી મુકી હતી.બારડોલીનાં ગણેશ વિસજેનનાં ઈતિહાસમાં આજે પ્રથમ વખત નાનાકડા હેલીકોપ્ટર મારફતે દુદાળાદેવ ગણેશની પ્રતિમા અને વિસજેન શોભાયાત્રામાં ભકત સમૂદાય દ્રારા બારડોલીનાં સ્થાનિક યુવાન હેતલભાઈ દ્રારા બનાવવામાં આવેલા આબેહૂબ રીમોટે કન્ટ્રોલથી ચાલતા નાના હેલીકોપ્ટર મારફતે ફુલોની વષો કરાઈ હતી. રાજમાગે પર નિકળેલી ગણેશ વિસજેન શોભાયાત્રા પર હેલીકોપ્ટર મારફતે ફુલોની વષો થયાનો આ પ્રથમ બનાવ આજે બારડોલીમાં નોંધાયો હતો.

    રોડ પર વિસજેન યાત્રા આગળ હેલીકોપ્ટર લાવીને ખડુ કરી ઉભા રાજમાગે પર આ હેલીકોપ્ટર મારફતે ગણેશ ભક્તો અને શ્રીજીની પ્રતિમાઓ પર ફુલોની વષો કરાતા હજારોની ભીડ આ ઘટના સમયે રોડ પર જમા થઈ ગઈ હતી. જેના કારણે પોલીસ અધિકારીઓ પણ એક તબક્કે ટેન્શનમાં આવી ગયા હતાં. આકાશમાંથી હેલીકોપ્ટર મારફતે ફુલોની વષો થતાની સાથે ગણપતિ બાપા મોરીયાનાં ગગનભેદી નારાએ આકાશને ગજવી મુક્યું હતું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: