હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

સબમરીન – ઓરીગામી

 

SUBMARINE

સબમરીન

 

     આ મોડલ બનાવવાની રીત ચીલાચાલુ ઓરીગામી કરતાં સાવ જુદી પડી જાય છે –  જે મને અચાનક સુઝી હતી. સૌથી પહેલો ફોલ્ડ વીશીષ્ઠ રીતનો છે. એની જગ્યા બદલતાં જાતજાતના આકારવાળી સબમરીન બની શકે છે.

  ટેન્ક પણ આ જ રીતમાંથી બનાવેલી છે.  

One response to “સબમરીન – ઓરીગામી

  1. pragnaju ફેબ્રુવારી 5, 2009 પર 11:11 એ એમ (am)

    પ્રેરણા મળે–સબમરીન ઓફિસર માટે વિશાખાપટ્ટનમમાં તાલીમ આપવામાં આવે છે. અહીં તાલીમ ઘણી જ કડક હોય છે. જો તમે પૂર્ણ કરો તો તમને અહીંયા કામ કરવાની સારી તક મળે છે. આ ઉપરાંત નેવલની જુદી જુદી શાખાના હાઈડ્રોગ્રાફિક, નેવલ આર્મામેન્ટ ઈન્સ્પેક્શન, પ્રો-વેસ્ટ ઓફિસર, લો ઓફિસર અને લોજિસ્ટિક ઓફિસર જેવી જગ્યાએ પણ કામ કરવાની તક મળે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: