હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

ટેન્ગ્રામ – વૃધ્ધ માણસ

        વૃધ્ધ માણસ

Advertisements

2 responses to “ટેન્ગ્રામ – વૃધ્ધ માણસ

 1. dhavalrajgeera ફેબ્રુવારી 10, 2009 પર 1:47 પી એમ(pm)

  વૃધ્ધ – આવતીકાલે મરણ થવાનું હોય તેમ જીવો.
  અને હમ્મેશ જીવવાના છો તેમ શીખતા રહો.

  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

 2. pragnaju ફેબ્રુવારી 10, 2009 પર 5:20 પી એમ(pm)

  વૃદ્ધાવસ્થા ક્યારેક વજનદાર પણ હોય છે. એ વજન ભૌતિક, આર્થિક કે સામાજિક પણ હોઈ શકે. શ્રમને કારણે શરીર નબળું પડવા માંડે અને માણસ હાંફી જાય ત્યારે આ સંસારના તમામ ભૌતિક સુખો જાણે ભસ્મીભૂત થઈ ગયા હોય એમ લાગે સંસારના બોજ જ એવા પાંચ મણિયા છે કે ક્યારેક વગર વૃદ્ધાવસ્થાએ પણ કમ્મર તોડી નાખે છે. કોઈક ચિંતામાં વ્યસ્ત, ઉદાસ આંખે થોડો પોરો ખાઈ રહેલા આ આદરણીય શ્રમજીવી અને હા, ‘આદરણીય’ સંબોધન એકદમ બરાબર છે કારણકે વિનોબાજીએ કહ્યું છે કે શરીર તોડીને મહેનતનો રોટલો ખાનાર સૌથી પહેલો આદરણીય પુરુષ છે. તે વેદકાળના ઋષિ જેટલો જ મહાન છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: