કોયડા કોર્નર

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

બાઈસન – ઓરીગામી

અમેરીકન બાઈસન(�ેંસ)

અમેરીકન બાઈસન(ભેંસ)

       આ એક વીશીષ્ઠ મોડલ છે. કોઈ પણ જાતના કાપ વગર અને ચોરસ કાગળમાંથી  બનાવેલું આ મોડલ શુધ્ધ ઓરીગામી પ્રકારનું છે.

      અગાઉ બનાવેલ ગાય માટે ત્રણ જગ્યાએ કાપ મુકવો પડતો હતો. પેટના ભાગમાં વીશીષ્ઠ ફોલ્ડ આપી ત્રીજું પરીમાણ ઉમેરી શકાયું છે. અંદર બેસેલું પેટ તેના પાછલા પગને મજબુતીવાળો ઉઠાવ આપે છે. આમ આગલા પગમાં થઈ શક્યું હોત અને માથું થોડું મોટું બનાવી શકાયું હોત તો આ મોડલ એકદમ કુદરતી લાગત.

Advertisements

One response to “બાઈસન – ઓરીગામી

  1. pragnaju ફેબ્રુવારી 21, 2009 પર 10:45 એ એમ (am)

    અમેરિકન,એશિયન કે આફ્રીકન?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: