હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

સરેરાશ ઝડપ

ક,ખ ને ગ એક રસ્તા પર આવેલાં ત્રણ શહેર છે. ક અને ખ વચ્ચે જેટલું અંતર છે, તેટલું જ અંતર ખ અને ગ વચ્ચે છે. તમે ક થી ખ વચ્ચેનું અંતર કલાકના 50 માઈલની ઝડપે કાપો છો.

ખ થી ગ વચ્ચેનું અંતર તમારે કેટલી ઝડપથી કાપવું જોઈએ; જેથી

આખી મુસાફરીની સરેરાશ ઝડપ કલાકના 100 માઈલ થાય?

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: