કોયડા કોર્નર

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

સ્પેસશીપ – સુજાન-3

મારા દોહિત્ર જય અને તેના મિત્રો હન્ટર અને હેડનને રમવા માટે હું જાતજાતનાં પૂંઠાકામનાં મોડલો બનાવું છું. ક્રમે ક્રમે એમની ગુણવત્તા સુધરતી જાય છે.

બે દિવસથી એક નવું  સ્પેસશીપ બનાવી રહ્યો હતો; જે કાલે સાંજે મારા ઘરાકોને (!) સુપ્રત કર્યું ,,,

ઉપરથી બાજુનો દેખાવ

સુજાન-3 : ઉપરથી બાજુનો દેખાવ

બાજુનો દેખાવ

સુજાન-3 : બાજુનો દેખાવ

સામેથી દેખાવ

સુજાન-3 : સામેથી દેખાવ

જય આ મોડલથી એટલો તો બધો ખૂશ થઈ ગયો કે તેણે સર્ટિફિકેટ આપી દીધું –

‘ દાદા! યુ આર એ  જિનિયસ.’

અને દાદા તો ફૂલાઈને ફાળકો …

એણે એક અમૂલ્ય સૂચન પણ કર્યું કે, આ મોડલોને મારે સિરિયલ નામ આપવામાં જોઈએ, આથી આ મોડલને સુજાન-3 નામ આપવામાં આવ્યું છે.

અગાઉના બનાવેલા બે સ્પેસ શીપો જુઓ

સુજાન -1 : સુજાન -2

Advertisements

One response to “સ્પેસશીપ – સુજાન-3

  1. સુરેશ જાની સપ્ટેમ્બર 14, 2010 પર 6:37 એ એમ (am)

    આમાં જે લાલ રંગનો ગોળ ભાગ દેખાય છે; તે અલગ થઈ શકે તેવું સેટેલાઈટ યાન છે. તે મૂળ સ્પેસશીપથી અલગ થઈ ગ્રહ પર ઉતરાણ કરી શકે છે !
    ડીઝાઈનની સમગ્ર કલ્પના – જયની છે.
    હું તો માત્ર કારીગર !!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: