હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

ચીની હોડી- ઓરિગામી

વાઈકિન્ગ હોડી બનાવ્યા બાદ ગઈકાલે એના મૂળ આકારને કાટખૂણે બદલી નાંખતાં, હોડી બનવવાની કળામાં એક નવું જ પરિમાણ ઉમેરાયું.

વાઈકિંગ હોડી કરતાં સાવ નવો જ આકાર- ચપટો, મધ્યકાલીન યુગના ચીની વહાણ જેવો.

આથી એને નામ આપ્યું ‘ ચીની હોડી’. એ જાણીને આશ્ચર્ય થશે કે, કોલમ્બસથી ૨૦૦ વર્ષ પહેલાં એક ચીની મુસાફરે કોલમ્બસ કરતાં ઘણાં મોટાં અને ઘણી મોટી સંખ્યામાં ચીની કાફલાને દોર્યો હતો, અને ઘણી મોટી મુસાફરીઓ કરી હતી. તે કદાચ ઓસ્ટ્ર્લિયા / અમેરિકન ખંડોના કાંઠાઓ સુધી પણ પહોંચી ગયો હતો.

ચીની જન્ક વિશે વધારે જાણો.

અને પછી તો આ નવા આકારના આધારે ઘણાં બધાં મોડલો બનાવી શક્યો.

1 responses to “ચીની હોડી- ઓરિગામી

  1. pragnaju એપ્રિલ 16, 2011 પર 8:50 પી એમ(pm)

    તમારા ગુણાત્મક દર્શન કરતા

    આ હોબીને પ્રથમ સ્થાન અપાય

    કદાચ

    આ હોબી જ તેનો અણસાર કરાવશે

Leave a comment