હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

નવો બૉલ

મારા દિકરા જેવો બની ગયેલો કેરો વાસી જનાબ મુર્તુઝાઅલી પટેલ નેટ વેપારી છે. પણ મને ગમી ગયેલો, સર્જનાત્મક અને કલ્પનશીલ પ્રતિભા ધરાવતો , મારા જ ગામ અમદાવાદનો, ઉત્સાહથી તરવરતો નવયુવાન છે. એના બ્લોગ પર સાવ નવા બૉલ ( બોલ નહીં!) નું વર્ણન વાંચી, સ્વભાવે બાળક એવા આ ૬૮ વરસના ડોસાજીએ બાયોલોજિકલ દિકરા ઉમંગ પાસે એ રમકડું લાવી દેવાની હઠ પકડી; અને ત્રણેક અઠવાડિયામાં એ રમકડું ટપાલ દ્વારા મળી પણ ગયું.

અન ડોસાજી તો રમવા લાગી ગયા.

જોઈ લો આ શરૂઆતના મોડલો –

મારા જેવું મોડલ

મારા જેવું મોડલ

હાર - કોના માટે ?

હાર - કોના માટે ?

હારનું રૂપાંતર

હારનું રૂપાંતર

નવા બૉલનો ઢગલો

નવા બૉલનો ઢગલો

જ્યાંથી આ બૉલની ભાળ મળી તે મુર્તુઝાનો લેખ

નીયો બૉલની વેબ સાઈટ

Advertisements

3 responses to “નવો બૉલ

 1. મુર્તઝા પટેલ એપ્રિલ 26, 2011 પર 11:32 એ એમ (am)

  દદ્દુ! આપને યાદ દિલાયા તો મુજે યાદ આયા.

  આપનો ખૂબ આભાર કે આ નાચીઝને દીકરો ગણીને યાદ કર્યો છે.

 2. Chirag એપ્રિલ 28, 2011 પર 8:28 એ એમ (am)

  Vrund immediately asked for these neo balls. I ordered thru’ Amazon and now the way he creates different shapes is amazing to me. The way thinks in developing those shapes is rather shocking to me sometimes.

 3. pragnaju એપ્રિલ 28, 2011 પર 11:45 એ એમ (am)

  ખૂબ મઝાની પોસ્ટ
  પણ
  મુર્તઝા પટેલની આ વાત,’… આ નાચીઝને દીકરો ગણીને યાદ કર્યો છે’ વાચી કવિતા યાદ આવી

  આમ તો નાચીઝ છે આખું જગત,
  લોભવે એ ચીજ છે આખું જગત.

  ચૌદ આની હોય છે ઢંકાયલું,
  આભમાંની બીજ છે આખું જગત.

  છોડવું ગમતું નથી હર કોઈને,
  આ કયું તાવીજ છે આખું જગત ?

  નામ લેતાં એક જણ ગિન્નાય છે,
  એક જણની ખીજ છે આખું જગત.

  ચોતરફ કાદવ રહે છે હરઘડી,
  એટલે સરસિજ છે આખું જગત !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: