હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

ઓરિગામી વર્કશોપ

ડલાસ ફોર્ટવર્થ મેટ્રોપ્લેક્સમાં દાદા ભગવાનના ઉપદેશો અને તેમના અક્રમ વિજ્ઞાનમાં વિશ્વાસ ધરાવતી વ્યક્તિઓનું એક ગ્રુપ છે- નામે ‘ડલાસ મહાત્મા’. આ ગ્રુપની એક પિકનિક શનિવાર તારીખ ૩૦ એપ્રિલના રોજ યોજાઈ હતી. આ પિકનિકની પ્રવૃત્તિઓમાં ઓરિગામિ વિશે  જાણકારી આપવાનું મને ઈજન મળ્યું હતું.

આ કાર્યક્રમ માટે મે ઓરિગામિ મોડલોનું એક ડિસ્પ્લે બોર્ડ બનાવ્યું હતુ. એની અને કાર્યક્રમની ઝલક  …..

ડિસ્પ્લે બોર્ડ

ડિસ્પ્લે બોર્ડ

ડિસ્પ્લે બોર્ડ - ડા્બું ફલક

ડિસ્પ્લે બોર્ડ - ડા્બું ફલક

ડિસ્પ્લે બોર્ડ - વચલું ફલક

ડિસ્પ્લે બોર્ડ - વચલું ફલક

ડિસ્પ્લે બોર્ડ - જમણું ફલક

ડિસ્પ્લે બોર્ડ - જમણું ફલક

ડિસ્પ્લે બોર્ડ્ને પવન સામે આધાર આપતા સ્વયંસેવકો

ડિસ્પ્લે બોર્ડ્ને પવન સામે આધાર આપતા સ્વયંસેવકો

શીખવામાં વ્યસ્ત બાળકો અને વાલીઓ

શીખવામાં વ્યસ્ત બાળકો અને વાલીઓ

મોડલો સમજાવતાં

મોડલો સમજાવતાં

બાળકોએ અને વાલીઓએ બહુ ઉત્સાહથી આ વર્કશોપમાં ભાગ લીધો હતો; અને જાતે મોડલો બનાવવાની મજા માણી હતી. મારું કામ પત્યા બાદ ગ્રુપના સંચાલક નરેન્દ્રભાઈએ પણ ઉત્સાહમાં આવી જઈને કાન ફડફડાવી શકે તેવું સસલૂં માત્ર ૩૦ સેકન્ડમાં જ બનાવતાં શિખવાડ્યું હતું.

આ તક મને આપવા માટે સમગ્ર ગ્રુપ અને ખાસ તો તેના સંચાલક શ્રી. નરેન્દ્ર તારપરા , શ્રીમતિ ત્રિવેણી તારપરા અને આ પિકનિકનું સંચાલન કરનાર યુવાન મિત્રો શ્રી. દક્ષેશ આચાર્ય અને શ્રી. શ્રીપાલ બગડિયાનો  હું આભારી છું.

Advertisements

One response to “ઓરિગામી વર્કશોપ

  1. દીપક પરમાર મે 2, 2011 પર 9:29 એ એમ (am)

    દાદા,

    ઓરિગામી વિશે સૌપ્રથમ જાણવા મળ્યું. ખુબજ મનોરજંક કલા છે. પ્રથમ દ્રષ્ટિએતો સહેલી લાગે છે, પણ જો તમને ૧૦ વર્ષ લાગી ગયા એટલે દેખાયછે એટલી સહેલી પણ નથી.

    તમારી પ્રવ્રુતીઓ જોઈને મને એક સવાલ મારા માટેજ થાય છે કે શું હું તમારી ઉંમરનો થઈશ ત્યારે આટલો પ્રવ્રુતિમય રહિ શકીશ? 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: