હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

મિલિટરી પ્લેન – હાઈબ્રીડ ઓરિગામી

જયના પ્રોજેક્ટ માટે ‘ બર્મ્યુડા ત્રિકોણ’માં ગુમ થઈ ગયેલું મિલિટરી પ્લેન બનાવવાનું હતુ. સાવ પૂંઠાકામથી આ બનાવવા બેસું તો બહુ જ સમય જાય.

આથી વિચાર આવ્યો કે, અગાઉ શુદ્ધ ઓરિગામીની પદ્ધતિમાં એરોપ્લેન બનાવ્યું જ  હતુ. ( એ જોવા અહીં ‘ક્લિક’ કરો) તો એવું પ્લેન બનાવી એની ઉપર જ વધારાના શણગાર ચીપકાવી દઉં તો કેવું? પૂંછડી માટે અને કોકપીટ આગળના ભાગને થોડોક મઠારવાથી આમ બહુ સરલતાથી થઈ શકે તેમ હતું.

આથી સર્જાયું મારું પહેલું હાઈબ્રીડ મોડલ-

મિલિટરી પ્લેન

મિલિટરી પ્લેન

Advertisements

5 responses to “મિલિટરી પ્લેન – હાઈબ્રીડ ઓરિગામી

  1. pravina Avinash મે 22, 2011 પર 7:28 એ એમ (am)

    It is wonderful to create and work on the project like this

  2. pragnaju મે 22, 2011 પર 6:39 પી એમ(pm)

    હાઈબ્રીડ મોડલ

    પેટંટ કરાવશો

  3. Pingback: ભાષા અને કળા | | GujaratiLinks.comGujaratiLinks.com

  4. Pingback: ભાષા અને કળા | ગદ્યસુર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: