હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

બોન્સાઈ-૫ , વીપિંગ વિલો

એક વરસ પહેલાં.

http://rutmandal.info/HobbyVishwa/2010/10/08/bonsai_weeping_willow/

અને એક વરસ પછી, આજે ..

બીજા બધા બોન્સાઈ, ગયા શિયાળાની ઠંડી ખાળી ન શક્યાં.

પણ આ ખમતીધર જાત કેવી ફૂલી ફાલી છે? દોઢ ફૂટ ઊંચી થઈ ગઈ. આવતી વસંતે એની કાપણી કરી શકાશે.

Advertisements

One response to “બોન્સાઈ-૫ , વીપિંગ વિલો

  1. બીરેન કોઠારી જૂન 30, 2011 પર 7:28 એ એમ (am)

    સુરેશભાઈ, તમને ખ્યાલ હશે જ! ડાળીઓનો અમુક ભાગ આગળથી કાપી નાખશો તો ત્યાંથી નવી ફૂટ થશે. વસંતમાં કે ચોમાસામાં એ કરી શકાશે. આને લઈને થડ પણ જાડું ઝડપથી થશે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: