હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

કવિતા-કેલિગ્રાફી


શ્રી. દિલીપ ગજ્જરની કેલિગ્રાફી

શ્રી. દિલીપ ગજ્જરની કેલિગ્રાફી

હોબીના બ્લોગ પર કવિતા? હા! એમ જ.

કેટલા સરસ અક્ષરો? લન્ડન સ્થિત મિત્ર શ્રી. દિલીપ ગજ્જર બહુ સરસ હસ્તાક્ષર ધરાવે છે- એમ કહું તે બહુ મોટા ગજાના કલાકારનું અપમાન જ ગણાય. પણ આમ  લખવું જ પડે એમ છે. વાત જાણે એમ છે કે……

એમની એક કવિતામાં સુંદર ફોન્ટ જોઈ મને થયું કે આવા ફોન્ટ વસાવ્યા હોય તો કેમ?

અને તપાસ કરતાં દિલીપભાઈનાં કૌશલ્યોની જાણ થઈ. તેઓ સરસ  કેલિગ્રાફી તો કરે જ છે; પણ બહુ સારા ગાયક છે – કવિ હોવા ઉપરાંત. લન્ડનમાં પોતાનો સ્ટુડિયો ધરાવે છે.

અને સૌથી વધારે હરખ ઊપજે તેવી વાત…

એ બહુ સરસ, ‘માણસ કહી શકાય તેવા’ માણસ છે.

જે કવિતા પરથી આ જ્ઞાન પ્રાપ્ત થયું તે વાંચવા અહીં ‘ક્લિક’ કરો. .

3 responses to “કવિતા-કેલિગ્રાફી

 1. Chirag જુલાઇ 21, 2011 પર 7:49 એ એમ (am)

  બહુ સરસ કામ. મારા નાનાજીના હસ્તાક્ષર મારે માટે બેનમુન હતા હજી સુધી. તમારા હસ્તાક્ષર જોયા પછી તમને એ રેન્ક આપી દીધો.

 2. DR. CHANDRAVADAN MISTRY જુલાઇ 21, 2011 પર 7:52 એ એમ (am)

  Dilipbhai & Sureshbhai…coming closer to each other is “very pleasing” news for me who know them BOTH.
  The “Caligraphy” writing of ONE and the”Poem” of ANOTHER had this HISTORICAL UNION.
  May be through this UNION may these 2 Individuals be closer & closer to eachother on this Earth.
  This is the WISH & the PRAYER of a Friend !
  DR. CHANDRAVADAN MISTRY (Chandravadan)
  http://www.chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting all to Chandrapukar !

 3. Dilip Gajjar જુલાઇ 21, 2011 પર 5:19 પી એમ(pm)

  શ્રી સુરેશભાઈ, આપે આપન ખાસ બ્લોગ ઉપર..મારા હસ્તાક્ષર રજુ કરી..મારો ઉત્સાહ વધાર્યો છે…કોમ્પ્યુટરના કી બોર્ડ્ને લીધે હવે હાથનું કૌશલ્ય ઓછુ થયુ જાય છે..એવો ડર પણ સતાવે કે..શું થશે હસ્તાક્ષરનું…પણ..મને ગમે છે આમ લખવું..એક અનેરો આનંદ આવે છે..અને અક્ષરોમાં સુન્દરતા ક્યાંથી આવે તે સમજાતું નથી..મને સંકોચ થાય છે પ્રસંશાથી..પણ મારા જ નહિ ઘણા વ્યક્તિના હસ્તાક્ષર સારા હશે જ..બર્ચ ના વ્રૂક્ષની છાલ પર પણ લખવું ગમે એકાદ મુક્તક લક્જી હું તેનો ફોટો પાડી લવ..કવિવર રમેશભાઈ પટેલનું મુક્તક પણ મે આમ લખેલ..સુરેશભાઈ આપે સારો ઉત્સાહ આપ્યો..આપનો આભાર..એક શેર સાથે વિરમું છું,…
  સગાઓમાં કરજે પરાયામાં કરજે,
  કલાનું પ્રદર્શન બધામાં તું કરજે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: