હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

સ્પાઈડર સોલિટેર – બે શક્યતાઓ

કોમ્યુટર પર પત્તાંની રમત રમવી, એ કદાચ સૌ આધુનિકોનું નિર્દોશ વ્યસન હશે.

મારું તો છે જ!

પણ આ વ્યસનને નવી નવી શક્યતાઓ ઊભી કરવાની હોબી પણ બનાવી શકાય.

મારી ‘ફ્રીસેલ’ રમતની આવી હોબી અંગે અવલોકનો લખ્યાં છે …. –  ૧  – ;  –  ૨  –

એનાં ચિત્રો આ રહ્યાં …

સાત પતાં જ લક્ષ્ય સ્થાન પર.

ચાર પતાં જ લક્ષ્ય સ્થાન પર.

બે પતાં જ લક્ષ્ય સ્થાન પર.

સ્પાઈડર સોલિટેરમાં શક્ય ઉકેલ નજીક હોય અને છતા બને  તેટલાં પત્તાં પૂરી જોડી બનાવ્યા વિના બાકી રહે તેવી બે શક્યતાઓ ઊભી કરી શક્યો …

લો ! આ જોઈ લો.

ત્રણ જોડી બાકી

ચાર જોડી બાકી

પાંચ જોડી બાકી

પાંચ જોડી બાકી

Advertisements

One response to “સ્પાઈડર સોલિટેર – બે શક્યતાઓ

  1. Pingback: સ્પાઈડર સોલિટેર – નવું સિમાચિહ્ન « હોબીવિશ્વ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: