હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

માઈનસ્વીપર

ઘણા વખત પછી કોમ્પ્યુટર પર મળતી આ રમત રમવાનો લ્હાવો લીધો. દરેક રમતની જેમ આ પણ ચાન્સની રમત તો છે જ. પણ રમવામાં ઠીક ઠીક કૌશલ્ય માંગી લે છે. ( સ્કીલ વધારે નેચરલ લાગશે, નહીં? ! )

પણ અહીં એનો ઉલ્લેખ એક ખાસ શક્યતા ઊભી થવાના કારણે સર્જાયો.

આજે એક રમત રમ્યો. બધાં માઈન શોધી કાઢ્યા, પણ કોમ્પ્યુટર દાદાએ આ દાદાને અભિનંદન ન આપ્યા!

કારણ ?

એક વધારે માઈન શોધી હતી. એટલે કે, એક ખાનાંને ખોટી રીતે માઈન ગણ્યું હતું.

એક માઈન વધારે!

એક માઈન વધારે!

હવે ખરી આપદા શરૂ થઈ. કઈ માઈન ખોટી ?

અને ઘણી લમણાંઝીક બાદ, એ ગોતી કાઢી, અને જંગ જીતાણો !!

હવે બરાબર!

હવે બરાબર!

અને દાદાએ દાદાને અભિનંદન આપ્યા!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: