હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

બાળરમતો

૬૮ વરસના આ બાળકને રમતો ગમે છે. બાળકો માટેનો એક બ્લોગ જોઈ મન મ્હોરી ઊઠ્યું.

લો ! રમો અને રમાડો – વ્હાલાં ભૂલકાંઓને ( અહીં ‘ક્લિક’ કરીને જ તો ! )

અને આ બ્લોગ પર બાળકો માટેની ઢગલાબંધ સામગ્રી છે. ગમે ત્યાં ‘ક્લિક’ કરો અને પહોંચી જાઓ –

પરીઓના દેશમાં

અને કોણ છે, એ બ્લોગર?

એક પ્રાથમિક શિક્ષક. શ્રી, કમલેશ ઝાપડિયા.

સલામ કમલેશ ભાઈને.
ગુજરાતીતાને જરૂર છે –
તમારા જેવા ૧૦૦૦ શિક્ષકોની. 

ગુજરાતી બ્લોગરો અને સાહિત્ય રસિકોને ઈજન છે. આ યજ્ઞ કાર્યમાં સાથ આપવાનું.

Advertisements

6 responses to “બાળરમતો

 1. કમલેશ ઝાપડિયા ડિસેમ્બર 6, 2011 પર 8:28 પી એમ(pm)

  આભાર શુરેશભાઇ તમારો મેઇલ વાંચી પ્રરણા મળી. મારા જેવા નવોદીત બ્‍લોગર માટે અમુલ્‍ય સદભાગ્ય કહેવાય.

 2. Atul Jani (Agantuk) ડિસેમ્બર 7, 2011 પર 3:10 પી એમ(pm)

  કમલેશભાઈએ સુંદર સંકલન કર્યું છે.

  સરસ બ્લોગ બનાવવા માટે કમલેશભાઈને અને ચિંધવા માટે તમને અભિનંદન.

 3. Pingback: બાળ રમતો , ભાગ -૨ | હોબીવિશ્વ

 4. hirals ઓગસ્ટ 19, 2013 પર 2:35 પી એમ(pm)

  શું તમે કમલેશભાઇનું ઇ-મેઇલ આઇ.ડી કે ફોન નં આપી શકશો?

 5. Pingback: બાળ રમતો , ભાગ -૨ | હોબી લોબી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: