હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

નવો હોબી – લાકડાનાં મોઝેક

         લાકડાના મોઝેક ટૂકડાઓનો ખાસો મોટો ખજાનો ધરાવતો એક સેટ ઘણા વખતથી મારી પાસે હતો. આજે ૨૦૧૧ ના ક્રિસમસના શુભ દિવસે, એનો ઉપયોગ કરવાનો વિચાર આવ્યો; અને તરત અમલીકરણ કરી દીધું.

       આ સેટમાં પાંચ જાતના ટૂકડાઓ છે –


અને પહેલા બે મોડલ આ રહ્યા….

જો કે, હવે પછી , આમ નવી ડિઝાઈનો અલગ અલગ નથી મૂકવી. ચાળીસેક ડિઝાઈનો તૈયાર થશે, પછી એનો સ્લાઈડ શો અને ફોટો ગેલરી બનાવીને જ મૂકીશ.

Advertisements

One response to “નવો હોબી – લાકડાનાં મોઝેક

  1. Pingback: લાકડાનાં મોઝેક, હોબી શો – પહેલી આવૃત્તિ « હોબીવિશ્વ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: