મુલાકાતીઓ
- 61,911
વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો
અનેક વખત નેટ પરથી ફોર્વર્ડ થઈને મળેલા આ ચિત્રો આજે અહીં સંગ્રહિત થાય છે. આ અદભૂત મોડલો બનાવનાર ‘વોન પાર્ક’ એક ભેજાગેપ વ્યક્તિ છે. તેણે એક કચરા લઈ જવાની ટ્રકને પોતાના રહેવાના ઘરમાં ફેરવી છે. છેલ્લા ચાર ફોટા એ ટ્રકનો બહારનો અને અંદરનો દેખાવ દર્શાવે છે.
—————————-
સાભાર – શ્રી. આર.સી. દેસાઈ
This slideshow requires JavaScript.
આપની વાણી