હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

ગોસ્પર ગ્લાઈડર ગન

જ્હોન કોન્વેએ ‘ ગેમ ઓફ લાઈફ’ શોધ્યા બાદ, સતત ચાલુ રહે તેવી વ્યવસ્થા શોધી કાઢવા એલાન આપ્યું હતું.

અને બીલ કોન્વેએ આ ગન શોધી કાઢી. 

[ The Gosper glider gun is the first known gun, and indeed the first known finite pattern with unbounded growth, found by Bill Gosper in November 1970.] 

અને પછી તો અનેક ગન શોધાઈ !

અને આ રમત હું પણ રમ્યો. એનો વિડિયો….

આ ગનના બીજા વિડિયો યુ -ટ્યુબ પર છે. આ બે જ જુઓ ..

2 responses to “ગોસ્પર ગ્લાઈડર ગન

 1. પરાર્થે સમર્પણ ડિસેમ્બર 31, 2011 પર 10:49 પી એમ(pm)

  આજના મંગલ પ્રભાતે આપને તથા આપના કુટુંબીજનોને
  ૨૦૧૨ ના મંગલ નુતન વર્ષની શુભ કામના

  આવ્યો છે આજ અવસરીયો રૂડો આનંદોને ઉલ્હાસોને
  બે હજાર બારનાં વધામણાં કરી (૨) નવા વરસને વધાવો ને… આવ્યો.

  સ્વપ્ન જેસરવાકર ( પરાર્થે સમર્પણ)

 2. nabhakashdeep જાન્યુઆરી 2, 2012 પર 7:21 એ એમ (am)

  શ્રી સુરેશભાઈ…. નૂતન વર્ષાભિનંદન.

  હોબીના ક્ષેત્રે આપે ડંકો વગાડી દીધો. સાચે જ બાળ સહજ કુતહલતાને
  આપ આગળ ઝૂકી સલામ કરવાનું મન થઈ જાય.

  રમેશ પટેલ(આકાશદીપ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: