મુલાકાતીઓ
- 61,777
નવી સામગ્રી
આપની વાણી
pragnaju પર મંદાળા | |
mhthaker પર મંદાળા | |
સુરેશ પર કાગળ કતરણની અદભૂત કળા | |
bgjhaveri2009 પર કાગળ કતરણની અદભૂત કળા | |
મુર્તઝા પટેલ- નેટ પર… પર આઈડિયા! |
વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો
ગયા વિકેન્ડમાં એરિકના પુત્રો અને જયના મિત્રો, હન્ટર અને હેડન અમારે ઘેર રાતે સૂવા આવ્યા હતા. ત્રણેને ગન ફાઈટ કરવી હતી. ઘરમાં રમકડાંની ગન હતી; પણ એમને કાંઈક નવતર જોઈતું હતું. આવું હોય ત્યારે એ મંડળી મારી પાસે અચૂક આવી જાય.
અને આપણે તો બાપુ પૂંઠા ભેગા કરીને મચી પડ્યા. ત્રણ ગન બનાવી આપી. એ મંડળી ખુશ ખુશ. જો કે, એની ઉપરનો શણગાર એમણે પોતપોતાની મરજી મૂજબ કર્યો અને …ગન ફાઈટ ચાલુ !
ઓલ્યા બે તો એમની અમૂલ્ય ગન લઈને વિદાય થયા. અમારે ઘેર જયની ગન આ રહી..
સુરેશ ભાઈ
આ તમારી કરમાતું મને બહુ ગમી .જેમજેમ તમારી ઉમર વધતી જશે ,જોમ વધતું જશે અને એમએમ તમારામાં કળા કારીગરી ખીલતી જશે .
ઉદ્યમીઓ ધૂળમાંથી સોનું શોધી જાય છે. આતા