હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

અમેરિકન બાળક ?

એક બાળકનો જન્મ મેસેયુસેટ્સના બોસ્ટન શહેરમાં થયો. તેના પિતાનો જન્મ પણ બોસ્ટનમાં  થયો હતો; અને તેની માતાનો જન્મ પણ બોસ્ટનમાં થયો હતો.

પણ તે બાળક અમેરિકન ન હતું. 

કારણ?

——————————-

જવાબ આવતીકાલે…….

Advertisements

Comments are closed.

%d bloggers like this: