હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

મરો યા મરો! (જવાબ)

ગત કોયડો, મરો યા મરો!  નો જવાબ:

પ્રધાન એક ચિઠ્ઠી ઉપાડી ચાવી ગયો, અને ન્યાયધીશ મહોદયે પ્રધાને કઈ ચિઠ્ઠી ઉપાડી હશે તે જાણવા બાકી વધેલી ચિઠ્ઠી ખોલી જોઈ તો તે “ફાંસી” લખેલી નીકળી. આથી સાબીત થયું કે પ્રધાને “નિર્દોષ” લખેલી ચિઠ્ઠી ઉપાડી હશે !!!

સાચો જવાબ આપનાર :

sima shah
pradhan chitthi upadine khai gaya, etle baki vadhi te chitthi vanchine chukado jaer karvama aavyo.

અન્ય જવાબ આપનાર મિત્રો :

સુરેશ જાની
પ્રધાને આ શરત મૂકી – ‘ ચિઠ્ઠીમાંથી જે નીકળે, તેનાથી ઊંધો નિર્ણય લેવો. ‘
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: