હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

આબિસની હોડી

વલીદાનો પૌત્ર – આબિસઅલી મહંમદઅલી મુસા એક ઊગતો કલાકાર છે –  માત્ર નવ જ વરસનો !

abbis_musa

તેણે એમ.એસ. પેઈંન્ટ બ્રશમાં બનાવેલી હોડી જુઓ અને એની કલાને બિરદાવો.

boat_1

Advertisements

4 responses to “આબિસની હોડી

  1. Pingback: Aabis’s Boat « William’s Tales (Bilingual)

  2. Valibhai Musa ડિસેમ્બર 11, 2012 પર 9:35 એ એમ (am)

    સ્નેહીજનો,
    સુરેશભાઈની ભારતની મુલાકાત ટાણે તેઓશ્રી મારા ઘરે આવ્યા હતા, ત્યારે આબિસે તેમને પોતાની ડ્રોઈંગ બુક બતાવી. તેનું સરસ મજાનું કામ જોઈને તેમણે કોમ્પ્યુટર ઉપર કોઈ તેનાં કોઈક ચિત્રો હોય તો બતાવવાનું કહ્યું કે જેથી તેમાંથી કોઈ એક પસંદ કરીને પોતાના ‘હોબી વિશ્વ’ બ્લોગ ઉપર મૂકી શકે. પણ, અફસોસ કે તાજેતરમાં જ અમારા કોમ્પ્યુટરને Format માર્યું હોવાના કારણે તેની બધી જ રચનાઓ નીકળી ગઈ હતી. સુરેશદાદા જલ્દી જતા રહેશે તેની ચિંતામાં તેણે Instanat આ ચિત્ર બનાવી નાખ્યું. તેને અફસોસ છે કે તેણે પાણી માટે એક જ Light Blue રંગ પસંદ કરવો જોઈતો હતો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: