હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

સ્પાઈડર સોલિટેર – નવું સિમાચિહ્ન

ઘણા વખતથી આ સાધ્ય કરવા પ્રયત્ન કરતો હતો.

આજની શુભ સવારે એ થયું…

spider_1

 

આ પહેલાંનો મુકામ આટલે પહોંચ્યો હતો…..

અને…

હવે પછીનું લક્ષ્ય …

નીચે માત્ર એક જ  સેટ પહોંચ્યો હોય

અને

ઉપર સાત સેટ તૈયાર

રમતનો અંત ……. કદી નહીં ……….. મરણ લગણ !!

2 responses to “સ્પાઈડર સોલિટેર – નવું સિમાચિહ્ન

  1. Pingback: લો! તમેય રમી લો ! | હાસ્ય દરબાર

  2. Atul Jani (Agantuk) જાન્યુઆરી 24, 2013 પર 2:00 પી એમ(pm)

    બધું સિદ્ધ થઈ જાય પછી શું? નવી રમત ? ફરી વખત તેની તે રમત?

    બાળકો જ્યારે રમે છે ત્યારે રમતથી પર થઈ જનારા હસે છે. તેમ છતાં રમતમાં આસક્તિ હોય અને પર થવા જાય તો ધોબી શ્વાન ન ઘર ન ઘાટ જેવી હાલત થાય. જ્યાં સુધી રમતમાં મજા આવે ત્યાં સુધી રમી લેવું જોઈએ. રમતનો મોહ છુટી જાય તો રમતમાં આસક્તિ ન રહે પણ પરાણે છોડવા જાવ તો મન રમતમાં હોય તેથી ન તો સ્વરુપનો આનંદ મળે ન રમતનો.

    શ્રી મહાવીર સ્વામીના વસ્ત્રો સરી પડ્યાં હતા તેમણે કાઢી નહોતા નાખ્યા એટલે તેઓ તીર્થંકર કહેવાણા જ્યારે કહેવાતા દિગંબરો વસ્ત્રો કાઢીને ફરે એટલે વરવા લાગે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: