કોયડા કોર્નર

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

બ્લોગ હેડર

બ્લોગોના હેડર ( મુખડા) બનાવતાં બનાવતાં, એ ખબર જ ન રહી કે, આ  એક નવતર હોબી મળી ગઈ.

અલબત્ત આ હોબીનો વ્યાપ બીજી હોબી જેટલો નથી. આ જણને બધું મળીને પાંચ  બ્લોગ છે; અને બે ત્રણ મિત્રો સાથે સહતંત્રી એટલે આટલા પણ બનાવ્યા.

gs_hdr_3

ks_hdr

અલબત્ત આ બ્લોગનું હેડર તો ખરું જ. સૌથી પહેલું એ બનાવેલું.

અને મિત્રોના આ બ્લોગ…

aataawaani_hdr_1

Nirav_1

vv_hdr

Advertisements

3 responses to “બ્લોગ હેડર

  1. Pingback: નવો હોબી | હાસ્ય દરબાર

  2. pragnaju એપ્રિલ 9, 2013 પર 11:32 પી એમ(pm)

    તમે મુખડા આપો , પણ અંતરા તેમના પોતાના રખાવો !મઝરુહ સુલતાનપુરીએ ફૈઝ અહમદ ફૈઝની રચનાની પરથી લખ્યું- ‘તેરી આંખો કે સિવા દુનિયા મેં રખા કયા હૈ’ નિદા ફાઝલીએ કેટલાંક વર્ષોપૂર્વે મોરિશિયસના એક સમારંભમાં ગાલિબ વિશે બોલતાં ‘દિલ ઢૂંઢ તા હૈ ફિર વહી ફુરસદ કે રાતદિન’નો ઉલ્લેખ કર્યો ત્યારે શ્રોતાઓમાંથી એક મહિલાએ વાંધો ઉઠાવતાં કહ્યું કે ‘એ પંકિતઓ મિર્ઝા ગાલિબની નહીં, ગુલઝારની છે. ગુલઝાર સાહેબ બુલ્લેશાહની પ્રેરણા લઈને ‘છૈય્યાં છૈય્યાં’ લખી ચૂકયા છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: