હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

ફોટા પરથી સ્કેચ – શ્રી. પ્રવીણ ભટ્ટ

ફોટોગ્રાફી નહોતી ત્યારે ચિત્રકારો પહેલાં સ્કેચ બનાવી , એમાં રંગ પૂરતા અને એમ ચિત્ર બનાવતા.

હવે જમાનો બદલાયો છે; અને ડિજિટલ ફોટા ઈમેલથી મોકલી શકાય છે –  થ્રી ડી અને એનિમેટેડ ફોટા પણ.

પણ અહીં એનાથી ઊંધી વાત કરવાની છે. ફોટા પરથી સ્કેચ.

ભાવનગરના શ્રી. પ્રવીણ ભટ્ટ આ કળાના માહેર છે – અલબત્ત સોફ્ટવેર વાપરીને જ તો .( ફોટો ઇમ્પેક્ટ  )

આ જુઓ..

This slideshow requires JavaScript.

અને ફોટોશોપની કળા પોતાના પર પણ અજમાવી શકે છે !

 

અને આ નવા અંદાજમાં….

5 responses to “ફોટા પરથી સ્કેચ – શ્રી. પ્રવીણ ભટ્ટ

 1. smdave1940 એપ્રિલ 18, 2013 પર 5:18 પી એમ(pm)

  અતિ સુંદર. બહુ મજા પડી

 2. Pradip Bhatt એપ્રિલ 19, 2013 પર 1:38 એ એમ (am)

  Pravinbhai enjoyed very much. I like your different posting very

  Pradip Bhatt

 3. Nitin Vyas એપ્રિલ 20, 2013 પર 12:11 પી એમ(pm)

  I like your interest in experimenting with Photoshop and computer technology. Yes, body may grow old, but not our mind…keep it up.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: