હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

ઇલેક્ટ્રિક સરકિટ પઝલ

આ આક્રૂતિમાં બતાવેલા ઇલેક્ટ્રિક સરકિટમાં બેટરીમાંથી વહેતો વીજ પ્રવાહ કેટલો હશે?

નોંધ –  બારે બાર રેઝિસ્ટર એક ઘનની બાર બાજુઓ છે. 

વીજ પ્રવાહ શોધો.

વીજ પ્રવાહ શોધો.

Advertisements

3 responses to “ઇલેક્ટ્રિક સરકિટ પઝલ

  1. અશોક મોઢવાડીયા મે 2, 2013 પર 4:31 પી એમ(pm)

    ૩.૩૩ એમ્પ.
    જો કે અમો ઈલેક્ટ્રીક વાળા ખરા પણ વેંચવા વાળા ! છતાં મને લાગે છે કે સર્કિટમાં પ્રવાહ વહેતી વખતે ઘનની ત્રણ ભૂજાઓ દ્વારા જ વહી શકે અને એ દરેક ભૂજા એક રેઝિસ્ટર ધરાવતી હોય શ્રેણીમાં ત્રણ રેઝિસ્ટર તો આવે જ. આમ ૧૦/૩ = ૩.૩૩ A થયું. (બાકીના તમામ રેઝિસ્ટરની શ્રેણીઓ પેરેલલ થઈ જાય છે એટલે ૯ રેઝિસ્ટર તો અવગણવા જ રહ્યા.)

    (આપે સમઘનમાં રેઝિસ્ટરની સંજ્ઞા મેલી હોત તો જલ્દી સમજાત !!)

  2. Pingback: ઇલેક્ટ્રિક સરકિટ પઝલ – જવાબ | હોબીવિશ્વ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: