હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

ડબલ કાંટા

ભાવનગરના શ્રી. પ્રવીણ ભટ્ટની કમાલ –

Pravin_1

એક જ ઘડિયાળમાં

 • ભારતીય સમય ( કાળા કાંટા)
 • ગ્રિનીચ સમય ( નારંગી કાંટા )

clock

Advertisements

3 responses to “ડબલ કાંટા

 1. સુરેશ જાની મે 3, 2013 પર 2:11 પી એમ(pm)

  પ્રવીણ ભાઈ તરફથી વધારે માહિતી –

  આપણુ કાંડા ઘડીયાળ કે ગમે તે ઘડીયાળને ઉલ્ટુ એટલે કે ડાયલને ૧૮૦ અંશ ફેરવો એટલે ભારતીય સમય પ્રમાણે ગ્રીનિચ મિન ટાઇમ આવી જાય!

 2. અશોક મોઢવાડીયા મે 3, 2013 પર 7:41 પી એમ(pm)

  જબ્બર કામ !! આપણે આ પેલવેલું જાણ્યું.
  અરે ઘડીયાળ ઉલ્ટું કરીએ એટલે GMT બતાવે એ પણ આજે જ જાણ્યું અને માણ્યું. (મેં પણ અખતરો કરી જોયો) ખરે જ રસપ્રદ માહિતી. શ્રી.પ્રવીણભાઈને અને એમની સંશોધકવૃત્તિને લાખ લાખ ધન્યવાદ.

 3. Chirag મે 4, 2013 પર 12:54 એ એમ (am)

  dada, aa blog maare vrund ne bataavvo padshe. e aavta athvadiye america aave chhe

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: