કોયડા કોર્નર

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

બાળરમતો

બાળકોમાં સમૂહ ભાવના કેળવાય તેવી જો કોઈ જગ્યા હોય તો તે રમતનું મેદાન.એવી અનેક રમતો છે.આ રમતો આજે આપણને યાદ પણ નથી કે તે રમત કઈ રીતે રમાય.બોલો …
·         થપ્પો…
·         હતુડી…પતુડી…
·         બોબો ભમરો…
·         ગીલ્લી દંડો…
·         ટ્રીન…ટ્રીન…
·         રામ રાવણ…
·         નદી કિનારે ટામેટું…
·         લોઢું કે લાકડું…
·         નદી કે પર્વત…
આ લેખ વાંચનાર એક વખત આ રમતના નિયમો યાદ કરી જુએ. શું સાચા અને આખે આખા આખા નિયમ તમને યાદ છે?આવી અનેક રમતો કે આવી વિસરાતી રમતોને જીવાડવા અનેક લોકો કામ કરે છે.ચાલો આપણે આવા કામની શરૂઆત કરીએ.આપણા બાળકો  સાથે નિયમિત રમતો રમીએ.
————-
Chanakya
Advertisements

One response to “બાળરમતો

  1. Bhavesh Pandya મે 6, 2013 પર 1:56 પી એમ(pm)

    ખૂબ જ ઝડપથી અપડેટ કર્યું.મે પણ જોયું.ખૂબ ગમ્યું.આપણો આ બ્લોગ આજે જોયો.હવે આવી બન્યું….હવે રોજ જોઈશું.આજે હું આ બ્લોગની લીંક આપું છું.
    ગમ્યું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: