હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

બાળ રમતો , ભાગ -૨

બાળરમતો , બાળકોના અભ્યાસ ક્રમો, બાળકોની જ વાતો કરતા ‘કમલેશભાઈ  ઝાપડિયા’  નો પરિચય પહેલા ભાગમાં કરાવ્યો હતો ….. અહીં.

આજે મન મહોરી ઊઠે એવું, આવું જ કામ કરતી  એવી બીજી વ્યક્તિનો પરિચય આપવાનો છે –

શ્રીમતિ  હીરલ શાહ ( અમદાવાદ) અને હાલ યુ,કે. માં

તેમણે બાળકો માટે ઘણા બધા વિડિયો બનાવ્યા છે.

તેમની ચેનલ આ રહી ( એની ઉપર ‘ક્લિક’ કરીને ‘ઈ- વિદ્યાલય’ પર પહોંચી જાઓ. )

hiral

થોડાક આ રહ્યા…

ગુજરાતી મુળાક્ષરો , કક્કો

આકારો 

ગુજરાત મોરી મોરી રે

એક ઝરણું દોડ્યું જાતું તું

ઉંચું ઉંચું ઉંટ

ટકા વિશે પ્રાથમિક સમજૂતી

આવું કામ કરવામાં રસ હોય
તે સૌને આમંત્રણ છે
– આ યજ્ઞ કાર્યમાં જોડાવા 

1 responses to “બાળ રમતો , ભાગ -૨

  1. hirals સપ્ટેમ્બર 6, 2013 પર 5:24 પી એમ(pm)

    લે. આતો આજે જ જોયું. કદાચ એ દિવસે મોબાઇલમાં ઇમેઇલ ચેક કરેલો. સૉરી ઃ(

Leave a reply to hirals જવાબ રદ કરો