હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

કોયડો -૧ , ચેકની બબાલ

       રોકડ રકમની જરૂર હતી અને પાસે એક પૈસો પણ ન હતો, એટલે  એક જનાબ બેન્કમાં ગયા. રોકડ રકમ મેળવવા તેમણે એક ચેક કાઉન્ટર પર આપ્યો. કારકૂન કોઈક બીજા ખયાલમાં હશે, એટલે તેણે રૂપિયાની જગ્યાએ પૈસા અને પૈસાની જગ્યાએ રૂપિયા એ જનાબના હાથમાં મુક્યા. જનાબ પણ સાવ અલગારી. તે તો રકમ લઈને ચાલવા માંડ્યા. સસ્તાઈનો જમાનાની આ વાત છે, એટલે બહાર આવીને પાંચ પૈસામાં તેમણે બુટ પોલિશ કરાવી.

      ઘેર આવી રકમ ગણી તો તેમણે ચેક આપ્યો હતો એનાથી બમણી રકમ ખીસ્સામાં હતી.

હવે તમે કહો …

ચેકમાં તેમણે કેટલી રકમ લખી હતી?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: