મુલાકાતીઓ
- 61,911
વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો
સાભાર – શ્રી. બટુક ઝવેરી, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા
દોડની એક રેસમાં પાંચ ઉમેદવારોએ ભાગ લીધો હતો –
ક, ખ, ગ, ઘ અને ચ
થોડા દિવસ પછી એક પાર્ટીમાં રેસ માટે તેમને સવાલ પુછવામાં આવ્યા ત્યારે તેમણે નીચે મુજબ જવાબ આપ્યા હતા.
પણ….
જે પહેલા બે આવ્યા હતા તેમણે ખોટા જવાબ આપ્યા હતા.
બાકીના ત્રણના જવાબ સાચા હતા.
આપની વાણી