હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

મદદ -સવાલ

એક સેવાભાવી સજ્જને નક્કી કર્યું કે, ‘અમુક’ જણને એ દર અઠવાડિયે ‘અમુક’  ₹ ની રકમની મદદ કરશે. એક દિવસે તેણે તેની પત્નીને કહ્યું, ” જો પાંચ ઓછા માણસો આજે આવે , તો દરેકને બે ₹ વધારે મળે.”

પણ તે દિવસે ચાર વધારે માણસો મદદ લેવા આવ્યા.

આપણા સેવાભાવી સજ્જને દુઃખી થતાં કહ્યું, ” આજે તો તમને હું એક ₹ ઓછો જ આપી શકીશ.

તે દિવસે આવનાર દરેક જણને કેટલા ₹ મળ્યા હતા?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: