હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

પંચતારક – ઓરીગામી

       સામાન્ય રીતે તારાને લગતાં ચિત્રો , પ્રતિકો, મોડલો વિ. ને પાંચ ખૂણા વાળા બનાવવામાં આવે છે. ઓરીગામી પર એ બનાવવાની રીત અને તે પણ એક જ કાગળમાંથી જાણવા મળી અને હાથ અજમાવી જોયો …

Star

આવા પાંચ તારા બનાવ્યા પછી, સરસ મોડલ બની શક્યું …

Star3

બનાવવાની રીત…

       આ વિડિયોમાં બીજી એક મજાની બાબત  છે – ચોરસ કાગળમાંથી સમબાજુ પંચકોણ બનાવવાની તરકીબ. એની ગણિતીય સાબિતી પર હવે કામ કરવાની મજા આવશે !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: