હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

રીંછનો રંગ- સવાલ

એક રીંછ એની ગુફામાંથી દક્ષિણ દિશામાં શિકારની શોધમાં નીકળ્યું.
એક માઈલ ચાલ્યું પણ શિકાર ન મળ્યો.
જમણી દિશામાં વળ્યું અને એક માઈલ ચાલ્યું, પણ કાંઈ મળ્યું નહીં.

ફરી જમણી દિશામાં વળ્યું પણ એ જ હાલત

ફરી એક વાર એમ જ.

છેવટે નિરાશ થઈ દક્ષિણ દિશામાં ગુફામાં પાછું આવ્યું.

રીંછનો રંગ કેવો હતો ?!

કેમ ?

%d bloggers like this: