હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

ટોપલી અને સફરજન – સવાલ

સાભાર – શ્રી. પ્રદીપ દવે

એક ટોપલીમાં ૨૫ સફરજન સમાય છે. તમે આવી ખાલી ટોપલીમાં એક એક કરીને કેટલાં સફરજન મૂકી શકો ?

One response to “ટોપલી અને સફરજન – સવાલ

  1. Pingback: ટોપલી અને સફરજન – જવાબ | હોબી ગુર્જરી

%d bloggers like this: