હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

બગડેલું મશીન – સવાલ

 સાભાર – શ્રી. જ્યોતીન્દ્ર શુકલ

     પાંચ એક સરખા મશીન છે. દરેક મશીન એક સરખા બોલ બેરીંગ બનાવે છે. દરેક બોલ બેરિંગનું વજન એક ગ્રામ છે. એક મશીન બગડી ગયું છે એટલે એ ૦.૯ ગ્રામ વજનના બોલ બેરિંગ બનાવવા લાગ્યું. પણ કયું મશીન બગડ્યું છે એ ખબર નથી. માત્ર એક જ વખત વજન કરીને શોધી કાઢો કે કયું મશીન બગડેલું છે.

One response to “બગડેલું મશીન – સવાલ

  1. Pingback: બગડેલું મશીન –જવાબ | હોબી ગુર્જરી

%d bloggers like this: