મુલાકાતીઓ
- 61,777
નવી સામગ્રી
આપની વાણી
pragnaju પર મંદાળા | |
mhthaker પર મંદાળા | |
સુરેશ પર કાગળ કતરણની અદભૂત કળા | |
bgjhaveri2009 પર કાગળ કતરણની અદભૂત કળા | |
મુર્તઝા પટેલ- નેટ પર… પર આઈડિયા! |
વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો
અમેરિકાના ઘરો મોટા ભાગે સંપૂર્ણ વાતાનુકુલિત ( Air conditioned ) હોય છે. દિવાલો અને છત પોલાં હોય છે અને આગ લાગે તો અત્યંત જ્વલનશીલ હોય છે. શહેરી વ્યવસ્થામાં આગ અને સુરક્ષા માટે સભાનતા અને નિયમો પણ બહુ કડક હોય છે. આ માટે smoke detector પણ મોટા ભાગના ઘરોમાં હોય છે. આથી, જ્યારે આવા ઘરોમાં હવન કરવામાં આવે ત્યારે દેશની રીતો ન ચાલે.
અમારા ઘરમાં ગયા અઠવાડિયે ગાયત્રી હવન કર્યો ત્યારે હવનનો અગ્નિ આમ પ્રગટાવ્યો હતો – એલ્યુમિનિયમના પતરાની બેકિંગ ટ્રેમાં નાળિયેરની કાચલી વાપરીને –
અહીં આ રજુ કરવાનું પ્રયોજન –
હાજર સો હથિયાર !
દેશ તેવા વેશ !
Simple yet safe solution.