મુલાકાતીઓ
- 61,777
નવી સામગ્રી
આપની વાણી
pragnaju પર મંદાળા | |
mhthaker પર મંદાળા | |
સુરેશ પર કાગળ કતરણની અદભૂત કળા | |
bgjhaveri2009 પર કાગળ કતરણની અદભૂત કળા | |
મુર્તઝા પટેલ- નેટ પર… પર આઈડિયા! |
વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો
આ લખનારનું એ સૌભાગ્ય છે, સોશિયલ મિડિયા ( વોટ્સ એપ ) પરથી તેને રાજેન્દ્ર દિંડોડકર જેવા ઊંચા ગજાના ચિત્રકાર મિત્ર મળ્યા. ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા પર આવેલ ગામ દિંદોડમાં જન્મેલ રાજેન્દ્ર ભાઈ મરાઠી ભાષી હોવા છતાં, સવાયા ગુજરાતી છે. ગુજરાતીમાં લખે પણ છે. હાલ વડોદરાના નિવાસી છે અને કળા શિક્ષણથી ઘણા વિદ્યાર્થીઓ/ યુવાનોને તાલીમ આપે છે , અને આજુબાજુ કલારસિકતાની ફોરમ ફેલાવતા રહે છે.
તેમની થોડીક રચનાઓ
તેમને મળેલ પ્રમાણ પત્રોમાંના થોડાક
અમને પણ આવું સદભાગ્ય પ્રાપ્ત થયું તેનો આનંદ.
Jay Maharashtra
કળા શિક્ષણથી ઘણા વિદ્યાર્થીઓ/ યુવાનોને તાલીમ આપે છે , અને આજુબાજુ કલારસિકતાની ફોરમ ફેલાવતા રહે ધન્ય ધન્ય