મુલાકાતીઓ
- 61,911
નવી સામગ્રી
આપની વાણી
pragnaju પર મંદાળા | |
mhthaker પર મંદાળા | |
સુરેશ પર કાગળ કતરણની અદભૂત કળા | |
bgjhaveri2009 પર કાગળ કતરણની અદભૂત કળા | |
મુર્તઝા પટેલ- નેટ પર… પર આઈડિયા! |
વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો
વિશ્વના ગુજરાતીઓને વિવિધ પ્રકારની હોબીઓ અને કળાકારીગીરી (Craft) માં રસ જાગે તે ઉદ્દેશથી આ બ્લોગ શરૂ કરવામાં આવે છે.
અત્યાર સુધીમાં ‘ગદ્યસુર્’ પર પ્રગટ કરવામાં આવેલી સામગ્રી અહીં સાગમટે મૂકવામાં આવી છે.
જેમને આ બાબત પ્રદાન કરવાની ઇચ્છા હોય તેમને તેમની સામગ્રી નીચેના સરનામે મોકલવા વિનંતી છે.
– સુરેશ જાની
4th July – 2009
sbjani2006@gmail.com
ખુબ ખુબ અભિનન્દન દાદા.
Bhai Suresh,
Keep your self busy that will keep your mind heart and Body + Spirit healthy.
You will not need C2H5OH.
Thus your oragami will help your cognition too.
Keep shining and stay connected.
Geeta and Rajendra
http://www.bpaindia.org
Namaskar,
Saru kam chhe, baki Gadyasooor ma je Unja Jodani ni vat chhe te Bogus lage chhe.
Biju pachhi……………
ખુબ ખુબ અભિનન્દન દાદા.
A step to childhood or creativity
to share with many loving people and children.
Ramesh Patel(Aakashdeep) and Janaki
દાદા, અભિનંદન !!
આટલી ઉંમર માં પણ આટલી સરસ સ્ફૂર્તિલી એકટીવિટી!! કાબિલે દાદ દેવી પડે તેવી છે. અભિનંદન !! Keep it..
Wish you all the best!
Simply useful and interesting for children! Keep it up, Sureshbhai.
-Jignesh Rathod – http://techforworld.com
સરસ બ્લોગ છે, ધન્યવાદ.