હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

Category Archives: ઓરીગામી

ડિનોસોરનું બચ્ચું – ઓરીગામી

અગાઉ ડિનોસોર બનાવ્યું હતું.

dinosaur

હવે એનાથી બહુ સહેલી રીતથી એનું બચ્ચું બની ગયું !

Dinosaur

જમાનાના વિકાસ સાથે હવે ફાયદો એ કે, હવે યુ -ટ્યુબ પર ઘણાં મોડલો બનાવવાના વિડિયો પણ મળી જાય છે. આ બચ્ચું બનાવવાની રીત…

 

Advertisements

વળી બીજું એક જહાજ – ઓરીગામી

માલવાહક જહાજ બે ચોરસ કાગળ જેટલા લાંબા લંબચોરસ કાગળમાંથી બનાવ્યું હતું. પછી વિચાર આવ્યો કે, લગભગ એવા જ ફોલ્ડ જાળવીને A4 size ના કાગળમાંથી મોડલ બનાવું તો?  આ રહ્યું …

ship_1ship_2

મોર કે માલવાહક જહાજ ? – ઓરીગામી

  વોલમાર્ટમાં મનીઓર્ડર મોકલવા માટેની માહિતી આપતું ‘મફત’ બ્રોચર જોતાંની સાથે જ ગમી ગયું. સરસ મજાના વાદળી રંગનું હતું અને સ્ટેપલ વગરના ચાર ફોલ્ડ વાળું, લાંબું પણ હતું . વિચાર્યું , ‘સરસ મોર બની જાય.’ એક કોપી લઈ ઘેર લાવ્યો.

  મોર બનાવવાના સ્ટેપમાંના અડધા પત્યા ને વિચાર આવ્યો કે, ‘મોરની પાંખ બનાવવાની જગ્યાએ જરા જૂદા ‘ફોલ્ડ’ કરું તો?’

     અને લો…. માલવાહક જહાજ ( Cargo steamer ) બની ગયું. આ રહ્યું …

Cargo1

સામેથી જોતાંCargo2

ઉપરથી જોતાં

પતંગિયું – ઓરીગામી

આજે બનાવવામાં બહુ જ સરળ એવું પતિગિયું યુ -ટ્યુબ પરથી શીખવા મળ્યું …

જાડો , કોફી કલરનો કાગળ હાજર હતો એ વાપરીને બનાવી દીધું.

આ રહ્યું

but3

અને બનાવવાની રીત આ રહી….

વીંછી – ઓરીગામી

ઘણા વખત પછી – એક નવું મોડલ …

અને……. બનાવવાની રીત પણ – Thanks to Tadashi Mori  – Youtube

ઓરીગામી પ્લેન

નિશાળમાં ભણતા હતા ત્યારે ચોરસ કાગળમાંથી પ્લેન બનાવતા હતા. એ માટે સામાન્ય લંબચોરસ કાગળમાંથી કાપીને ચોરસ કાગળ બનાવવો પડતો હતો; અને વધેલા ભાગમાંથી પ્લેનની પૂંછડી બનાવતા હતા.

પણ એમ કાપ્યા વિના પણ પ્લેન બનાવી શકાય; એ ખ્યાલ જેટ ફાઈટર પ્લેન બનાવતાં આવ્યો. ( આ રહ્યું એ મોડલ)

એ ખ્યાલને આગળ ધપાવી આ પ્લેન કાલે બનાવ્યું. માત્ર એક જ નાનકડો કાપ જરૂરી છે.

??????????????????????????????? ???????????????????????????????

F15 જેટ ફાઈટર પ્લેન – ઓરીગામી

તદાશી મોરીની ડિઝાઈન પ્રમાણે બનાવેલ મોડલ

( એ-૪ સાઈઝના કાગળમાંથી)

F-15

F-15

બનાવવાની રીત આ રહી….

ગુલાબ – ઓરીગામી

ઘણા વખત પછી આજે ઓરીગામીનો પિરિયડ ખૂલ્યો!

અને બનાવવામાં ઘણી નજ઼ાકત માંગી લે તેવું નાજુક ગુલાબ બનાવ્યું…

rose

 

અને આ રહી બનાવવાની રીતનો વિડિયો…

લક્કડખોદ – ઓરીગામી

ડાયનોસોર બનાવતાં શીખ્યા પછી, એના મૂળ બર્ડ બેઝમાં થોડોક જ ફેરફાર કરવાથી લક્કડખોદ પક્ષી બની ગયું.

એમાં થોડા થોડા ફેરફારવાળા બે મોડલો…

ટોપલી (Basket) – ઓરીગામી