હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

Category Archives: ચિત્રકામ

ડિઝાઈન

અવનવા ઈ-સાથિયા બનાવવા છે ! MS -WORD માં બનાવેલા આ ઘટકો વાપરી મસ્ત સાથિયા બનાવો –

tem1tem2tem3tem4tem5tem6tem7tem8tem9tem10tem11tem12tem13tem14

આરોહીનાં ચિત્રો

પાયલ અને સાગર ત્રિવેદીની દીકરી આરોહીનાં બે ચિત્રો –

arohi_2arohi_1

પથ્થર પર ચિત્રકળા – શ્રી. મહેન્દ્ર શાહ

       mahendra-shah

    ગુજરાતી નેટ જગતમાં શ્રી. મહેન્દ્ર શાહનો પરિચય કોને નહીં હોય? એ કાર્ટૂનિસ્ટ તરીકે વધારે  જાણીતા ભલે હોય, પણ તેમની ચિત્રકળા પણ એટલી જ કાબિલે દાદ છે.

    પથ્થર પર તેમણે દોરેલાં આ ચિત્રો એની સાક્ષી પૂરે  છે –

 

st8

તેમનો પરિચય અહીં….

gpp_logo

આ લોગો પર ક્લિક કરો.

પથ્થર પર ચિત્રકામ

સાભાર – ડો.  કનક રાવળ 

એશી નકાટા પથ્થર પર ચિત્રકામ કરી , એમને જિવંત બનાવી દેવાની કળામાં માહેર છે.

This slideshow requires JavaScript.

તેમના વિશે વિશેષ જાણકારી….

My modern met     Facebook 

ઈ-વિદ્યાલય – નવો દેખાવ

ઈ-વિદ્યાલયને નવાં રૂપ રંગ આપવાનું કામ સ્ટુડિયોમાં ધમાધોકાર ચાલી રહ્યું છે,

ત્યારે આજનું એનું મુખડું …

ev_HG_1

આ ચિત્ર પર ક્લિક કરી, ત્યાં પહોંચો…

કુન્તા શાહની કળા

        ૧૯૩૯ માં મુંબઈમાં જન્મેલા કુંતા બહેન શાહ   એક  ડોકટર  પિતા  અને  કલાકાર  માતાનું સંતાન છે.  વિજ્ઞાનના  વિષયના  સ્નાતક હોવા છતાં, માતાની જેમ એમણે પણ કલામાં  રસ  લઈ,  કલાના  અનેક  ક્ષેત્રોમાં  કુશળતા હાંસલ કરી છે.

photo-10

તેમનું  એક  ચિત્ર …

3-e0aaa8e0ab8de0aaafe0ab81-e0aa88e0aaa8e0ab8de0aa97e0ab87e0aa82e0aaa1e0aaaee0aabee0aa82-e0aaace0aab0e0aaabe0ab8de0aaa5e0ab80-e0aa86

તેમનાં  અન્ય  ચિત્રો અને તેમના વિગતવાર પરિચય માટે  નીચેના શિર્ષક ચિત્ર પર ક્લિક કરોda11

૩-ડી ચિત્રકળા

સાભાર – શ્રી. હેતલ મહેતા

These motion graphics are the work of illustrator Dain Fagerholm. The Seattle-based artist refers to his pieces as drawings stereographic animation. The stereo images are more commonly recognized as two parallel images fixed, varying only slightly angled and designed to be seen so that the mind combines the two to create a 3D image. Similarly,the angular multi ilutsraciones Fagerholm and are combined into a single image that gives us an illusory sense of depth.

3d1 3d2 3d3 3d4 3d5 3d6 3d7

આબિસની હોડી

વલીદાનો પૌત્ર – આબિસઅલી મહંમદઅલી મુસા એક ઊગતો કલાકાર છે –  માત્ર નવ જ વરસનો !

abbis_musa

તેણે એમ.એસ. પેઈંન્ટ બ્રશમાં બનાવેલી હોડી જુઓ અને એની કલાને બિરદાવો.

boat_1