હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

Category Archives: પરિચય

આઈડિયા!

આ સરસ મજાની આઇડિયાની વાત વાંચો-

આવા બહુ આઇડિયા માણવા છે?
આઈડિયા દોડાવનાર માટે સ્વર્ગ/ હેવન / બહિશ્ત જેવી આ જણસ અહીંથી ખરીદો

https://amzn.to/2NMpyDW

શ્રી. રાજેન્દ્ર દિંડોડકરની કળા

આ લખનારનું એ સૌભાગ્ય છે, સોશિયલ મિડિયા ( વોટ્સ એપ ) પરથી તેને રાજેન્દ્ર દિંડોડકર જેવા ઊંચા ગજાના ચિત્રકાર મિત્ર મળ્યા. ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા પર આવેલ ગામ દિંદોડમાં જન્મેલ રાજેન્દ્ર ભાઈ મરાઠી ભાષી હોવા છતાં, સવાયા ગુજરાતી છે. ગુજરાતીમાં લખે પણ છે. હાલ વડોદરાના નિવાસી છે અને કળા શિક્ષણથી ઘણા વિદ્યાર્થીઓ/ યુવાનોને તાલીમ આપે છે , અને આજુબાજુ કલારસિકતાની ફોરમ ફેલાવતા રહે છે.

તેમની થોડીક રચનાઓ

તેમને મળેલ પ્રમાણ પત્રોમાંના થોડાક