હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

Category Archives: પ્રકીર્ણ

ઊંચી ફૂલદાની

સર્જક – ભૈરવી વ્યાસ, ફ્રેમોન્ટ , કેલિફોર્નિયા

વાપરેલ સામગ્રી –

પ્લાસ્ટિકના પ્યાલા ( ૪ નંગ ) , ખલાસીની દોરી ( Nautical rope )

Container for small daily items

Made from two halves of a USPS small box –

I used such a mailing box which was to go to trash

Support for Hearing phone

While charging Hearing phone, it always used to be a problem how to keep it safely.

The solution using a large paper clip –

વેસ્ટમાંથી બેસ્ટ – પેન સ્ટેન્ડ

મીઠાનો ડબો, વ્હે પ્રોટિનની ચમચીઓ અને વપરાઈ ગયેલી સેલો ટેપનાં બોબીન વાપરી બનાવેલ પેન સ્ટેન્ડ

વધારાની સામગ્રી – પેપર ટેપ , મીણિયા દોરી

વિયેટનામની કળા

મારા દોહિત્ર જયના એક વિયેટનામી મિત્રે આપેલ એક કાર્ડ –

અમેરિકાના ઘરમાં હવન

અમેરિકાના ઘરો મોટા ભાગે સંપૂર્ણ વાતાનુકુલિત ( Air conditioned ) હોય છે. દિવાલો અને છત પોલાં હોય છે અને આગ લાગે તો અત્યંત જ્વલનશીલ હોય છે. શહેરી વ્યવસ્થામાં આગ અને સુરક્ષા માટે સભાનતા અને નિયમો પણ બહુ કડક હોય છે. આ માટે smoke detector પણ મોટા ભાગના ઘરોમાં હોય છે. આથી, જ્યારે આવા ઘરોમાં હવન કરવામાં આવે ત્યારે દેશની રીતો ન ચાલે.

અમારા ઘરમાં ગયા અઠવાડિયે ગાયત્રી હવન કર્યો ત્યારે હવનનો અગ્નિ આમ પ્રગટાવ્યો હતો – એલ્યુમિનિયમના પતરાની બેકિંગ ટ્રેમાં નાળિયેરની કાચલી વાપરીને –

અહીં આ રજુ કરવાનું પ્રયોજન –


હાજર સો હથિયાર !

દેશ તેવા વેશ !

દાદા રુબિક !

રુબિક ક્યુબ આવો પણ હોય ! ૧૫ x ૧૫

See the source image

અને. એ ઉકેલનારા પણ હોય છે !

1 to 20 !

અર્થ સભર લોગો

સાભાર – શ્રી. દિલીપ શુકલ

ઘણા બધા લોગો આપણા જોવામાં આવે છે. લોગો બનાવવાની પણ એક કળા છે. થોડામાં ઘણું કહી જાય – એ ચિત્રની લાક્ષણિકતા. લોગોમાં શબ્દ અને ચિત્રનો સમન્વય આ રીતે કરવા લોગો ડિઝાઈનર પ્રયત્ન કરતો હોય છે.

આવા થોડાક લોગો નિદર્શન માટે

👇

ચમચી શિલ્પ

વ્હે – પ્રોટિન લેવાના માપ માટે હમ્મેશ આવી ચમચી આવે 👇

આજે આવી ચાર ચમચી ભેગી કરીને આ શિલ્પ બનાવ્યું ( બીજો કશો ઉપયોગ સૂઝતો નથી માટે !)

તમને આનો કાંઈ ઉપયોગ સૂઝે છે ?