હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

Category Archives: બગાયતી

થોર પર વસંત

આર્ટિચોક ફૂલ

ગઈસાલ આર્ટિચોકના બે છોડ રોપ્યા હતા. આ ઉનાળે એના ફૂલ બરાબરનાં જામ્યાં છે. આવાં શાકભાજીનાં ફૂલ કદી જોયાં ન હતાં.

એનો ફોટો પાડી લેતાં પહેલાં નેટ ઉપર એ શોધવા ગયો અને આખો ખજાનો મળી આવ્યો.

થોડાક આ રહ્યા…

This slideshow requires JavaScript.

અને આખો ગુગલી ખજાનો અહીં ….

જો કે, પંજાબ બાજુ ખવાતી કમળ કાકડીના ફૂલના સૌંદર્યથી આપણે ક્યાં અજાણ છીએ?