હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

Category Archives: મોઝેઇક

નવો હોબી – લાકડાનાં મોઝેક

         લાકડાના મોઝેક ટૂકડાઓનો ખાસો મોટો ખજાનો ધરાવતો એક સેટ ઘણા વખતથી મારી પાસે હતો. આજે ૨૦૧૧ ના ક્રિસમસના શુભ દિવસે, એનો ઉપયોગ કરવાનો વિચાર આવ્યો; અને તરત અમલીકરણ કરી દીધું.

       આ સેટમાં પાંચ જાતના ટૂકડાઓ છે –


અને પહેલા બે મોડલ આ રહ્યા….

જો કે, હવે પછી , આમ નવી ડિઝાઈનો અલગ અલગ નથી મૂકવી. ચાળીસેક ડિઝાઈનો તૈયાર થશે, પછી એનો સ્લાઈડ શો અને ફોટો ગેલરી બનાવીને જ મૂકીશ.

મોઝેઇક

ઘણા વખત બાદ મોઝેઇક

ચોરસ મોઝેક

આ મોઝેક ડીઝાઈન આમ તો બહુ સરળ છે. સોળ ઘન ટુકડાઓ વાપરીને જાતજાતની ડીઝાઈનો બનાવી શકાય છે.દરેક ઘનને છ બાજુઓ હોય છે. આ દરેક બાજુ પર જુદા જુદા રંગ કરવામાં આવે છે :-

ઘનનાં ચાર પાસાં

ઘનનાં ચાર પાસાં

ઘનનાં બાકીનાં બે પાસાં

ઘનનાં બાકીનાં બે પાસાં

આવા સોળ ઘન વપરીને બનતી આકૃતીઓ જુઓ –

ડીઝાઈન -1

ડીઝાઈન -1

અને..

ડીઝાઈન - 2

ડીઝાઈન - 2

આ મોઝેકના ઘન તમે જાતે પણ બનાવી શકો.  1 ઇંચ x ઈંચ છેદ વાળી લાંબી લાકડીમાંથી એક ઈંચ લાંબા સોળ ટુકડા કાપી , તેમની છયે બાજુને આમ રંગી નાંખો.. અને મોઝેક ડીઝાઈનની સામગ્રી તૈયાર.

મોઝેક ડીઝાઈન

મોઝેક ડીઝાઈન

સ્પાઇરલ મોઝેક

સ્પાઇરલ મોઝેક

મોઝેક ડીઝાઈન-4

મોઝેક-10

મોઝેક-10

મોઝેઇક કળા – 3, Mosaic Design

પ્લાસ્ટીક મોઝેકની આ ડીઝાઈન જુઓ. સાવ સાદી જ રચના છે ને?

મોઝેક

મોઝેક

આમાં માત્ર રંગ બદલવાથી જ થતા ફેરફાર નીહાળો.

મોઝેક

મોઝેક

મોઝેક

મોઝેક

મોઝેક

મોઝેક

મોઝેક

મોઝેક

અને આ જુઓ , ટુકડા ઉંધા રાખીને –

મોઝેક

મોઝેક

મોઝેઇક કળા – 2, Mosaic Design

બે નવી ડીઝાઈનો

મોઝેક
મોઝેક

પ્લાસ્ટીક મોઝેક
પ્લાસ્ટીક મોઝેક

મોઝેઇક કળા – 1, Mosaic Design

ટુકડાઓ ભેગા કરીને આકૃતિ બાનાવવામાં આવે તેને મોઝેઇક કળા કહે છે. આ ટુકડાઓ જાતજાતની સામગ્રીના હોઈ શકે. એમનો વ્યવહારુ ઉપયોગ પણ છે – મકાનોના સુશોભન માટે.

આખી ને આખી સંસ્થાઓ આ કળાના શિક્ષણ અને ઉત્તેજન માટે હોય છે.

આવી એક સંસ્થા વિશે જાણવા અહીં ‘ ક્લીક’ કરો.

મોઝેઇક કળાના આધાર પર બનાવેલાં રમકડાં પણ હોય છે. આવું એક પ્લાસ્ટીકના ટુકડા ધરાવતું રમકડું મારી પાસે છે! એમાં ષટકોણ આકારની એક પ્લેટમાં, અર્ધ ષટકોણ આકારના, પણ ચાર જુદા જુદા રંગના ટુક્ડાઓ વડે આકૃતિ બનાવવાની હોય છે. મને એનાથી રમવાનું બહુ જ ગમે છે. લો! મારું એ રમકડું અને તેમાંથી બનતી આકૃતિઓ વિશે જાણો.

ષટકોણ પ્લેટ

ષટકોણ પ્લેટ

અર્ધ ષટકોણ, ચાર રંગના ટુકડાઓ

અર્ધ ષટકોણ, ચાર રંગના ટુકડાઓ

એક આકૃતિ

એક આકૃતિ

જુદી જુદી આકૃતિઓના નમૂના

જુદી જુદી આકૃતિઓના નમૂના