હોબી ગુર્જરી

વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો

Category Archives: મોડ્યુલર ઓરીગામી

મોડ્યુલર ઓરીગામી

ચલણી નોટો વાપરીને બનાવેલાં આ મોડલો જોઈ, ગુગલ મહારાજને વિનંતી કરતાં ઢગલાબંધ મોડ્યુલર ઓરીગામીનાં મોડલો મળી આવ્યાં …

This slideshow requires JavaScript.

અને ફોટો ગેલરી…

‘ મોડ્યુલર ઓરીગામી’  બનાવવામાં કૌશલ્ય કરતાં જહેમત ઘણી વધારે હોય છે. મેં એક વખત માત્ર છ યુનિટ વાપરીને એક રિન્ગ બનાવી હતી; પણ એમાંયે ઘણી વાર લાગી હતી. જ્યારે આ મોડલો માટે તો ઘણા બધા યુનિટ બનાવવા પડે અને એમને ભેગા કરતાં નાકે દમ આવી જાય.

ચલણી નોટ ઓરીગામી

નેટ મિત્રો શ્રીમતિ પ્રજ્ઞાબેન વ્યાસ અને શ્રી શરદ શાહે એક સાથે આ મોડલો મોકલ્યાં અને મન પ્રસન્ન થઈ ગયું.

This slideshow requires JavaScript.

અને આ રહી ફોટો ગેલરી…

જો કે, ઓરીગામીની આ શાખાનું પ્રચલિત અને શાસ્ત્રીય નામ ‘ મોડ્યુલર ઓરીગામી’ છે. બનાવવામાં કૌશલ્ય કરતાં જહેમત ઘણી વધારે હોય છે. મેં એક વખત માત્ર છ યુનિટ વાપરીને એક રિન્ગ બનાવી હતી; પણ એમાંયે ઘણી વાર લાગી હતી. જ્યારે આ મોડલો માટે તો ઘણા બધા યુનિટ બનાવવા પડે અને એમને ભેગા કરતાં નાકે દમ આવી જાય.

અને આવા મોડ્યુલર ઓરીગામીનાં મોડલો આ રહ્યાં.